ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.[
ભીખુદાન ગઢવી
જન્મની વિગત
૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮
ખીજદડ
રહેઠાણ
જૂનાગઢ
રાષ્ટ્રીયતા
ભારતીય
વ્યવસાય
લોક સાહિત્યકાર, ભજનીક
વતન
માણેકવાડા
ખિતાબ
સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર (૨૦૧૬)
ધર્મ
હિંદુ
ભીખુદાન ગઢવી
જન્મની વિગત
૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮
ખીજદડ
રહેઠાણ
જૂનાગઢ
રાષ્ટ્રીયતા
ભારતીય
વ્યવસાય
લોક સાહિત્યકાર, ભજનીક
વતન
માણેકવાડા
ખિતાબ
સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર (૨૦૧૬)
ધર્મ
હિંદુ
No comments:
Post a Comment
𝘐𝘧 𝘺𝘰𝘶 𝘬𝘯𝘰𝘸 𝘢𝘯𝘺 𝘥𝘰𝘸𝘯𝘵 𝘱𝘭𝘦𝘢𝘴𝘦 𝘭𝘦𝘵 𝘮𝘦 𝘯𝘰𝘸